ધરમપુર: શહેરની પોલીસની ટીમે ત્રણ દરવાજા સહિતના અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ દરમિયાન 12થી વધુ વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરી
શનિવારના 8:30 કલાકે પોલીસ એ આપેલી આંકડાકીય વિગત મુજબ ધરમપુર પોલીસને ટીમ ત્રણ દરવાજા સહિતના અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા પોલીસ અધિક્ષકને આપેલી સૂચના મુજબ વાહન ચેકિંગ કરી રહી હતી જે| દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં પ્રોહિબિશન ડ્રીન્ક એન્ડ| ડ્રાઈવ તેમજ ગાડીના કાગળિયા વગર વાહન હનકારતા| ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં કુલ 12 થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવતા અન્ય વાહનના નિયમોનો ઉલ્લંઘન કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો