ગાંધીધામ: પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ વિધાનસભા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
તારીખ 9/11/2025 ના રોજ ગાંધીધામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર, 'આત્મનિર્ભર ભારત'નો સંકલ્પ લેવાયો હતો.