લીંબડી: લીંબડી હાઇવે પર ભલગામડા સર્કલ પાસે નવા સર્વિસ રોડ હેવી લાઇટોની સુવિધા ઉપલબ્ધ થતાં હવે ગમખ્વાર અકસ્માતોનુ પ્રમાણ ઘટશે.