કાલોલ તાલુકાના નેવરીયા ૧ (વસાહત ૨) ઉદવહન સહકારી મંડળી જે રજીસ્ટર થયેલી મંડળી છે જેનું વહીવટ દિનેશભાઈ બલાઈ કરી રહ્યા છે. જેનુ કાયદેસર ઓડિટ પણ કરાવાય છે મોટર રિપેરિંગનો ખર્ચ પણ પ્રમુખ દિનેશભાઈ કરે છે.તેમ છતા પણ તેઓના ઉપર ખોટા ખોટા અક્ષેપો કરી દશ જેટલા ઈસમોએ મંડળીના પંપ હાઉસના તાળા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મંડળીનો કબજો કરી લીધો છે જે બાબતે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી તેમજ જીલ્લા કલેકટર અને કાલોલ પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી અને (૧)