અમરેલીના નાગધ્રા ગામે વૃદ્ધનો આપઘાતનો પ્રયાસ – પગના દુખાવાથી કંટાળીને પીધી ઝેર દવા
Amreli City, Amreli | Sep 17, 2025
અમરેલી જિલ્લાના નાગધ્રા ગામે વૃદ્ધ જગાભાઈ દાફડાએ પગના સતત દુખાવાથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયા છે.