સિહોર: મઢડા ગામ આજે એક ઉમદા દાતૃત્વ અને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
મઢડા ગામ આજે એક ઉમદા દાતૃત્વ અને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.એક ભામાશા દ્વારા સ્થાપિત સંત વલીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે ગામમાં નિઃસ્વાર્થ સેવાની ધારા વહાવવામાં આવી રહી છે, જેણે અનેક જરૂરિયાતમંદ પરિવારોને જીવનનો સહારો આપ્યો છે. ટ્રસ્ટના મુખ્ય દાતા (જેઓ પોતે મુસ્લિમ સમાજમાંથી આવે છે) દ્વારા માનવતાની મહેક પ્રસરાવતું કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે