સાવલી: સાવલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાત્રિ સભા — પ્રાકૃતિક ખેતી અને સ્વચ્છતાનું આહ્વાન
વડોદરા જિલ્લાના સાવલીમાં વાંકાનેરના ગ્રામજનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રિ સભા યોજી હતી, જેમાં તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા અને સ્વચ્છતાના મહત્ત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.