બોરતળાવ પાસે મહાકાય અજગર નીકળતા વન વિભાગ દ્વારા રેકસ્યુ કરી સલામત સ્થળે છોડી દેવાયો
Bhavnagar City, Bhavnagar | Dec 2, 2025
ભાવનગર શહેરના બોરતળાવ પાસે મહાકાય અજગર નીકળતા ભયનો મહિલા ફેલાયો હતો. બોરતળાવ ખાતે ફરવા આવેલા લોકોને મહાકાય અજગર દેખાતા સિક્યુરિટીને જાણ કરી હતી. જેને લઇ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.