કતારગામ: પાંડેસરા થતા ભેસ્તાન વિસ્તારમાં ઘર ફોડ કરતા રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
Katargam, Surat | Jul 14, 2025
ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે પંચવટી lic આવાસ પાંડેસરા ખાતેથી આરોપી અલ્પેશ ઉર્ફે વિપુલ...