ચોરાસી: વેસુ ખાતે નાણા અને ઉર્જા મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ખાડીપુર નિવારણને લઈ બેઠક યોજાઈ
Chorasi, Surat | Jul 18, 2025
નાણા અને ઊંઝા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ સુરત શહેર જિલ્લાના બ્રીજોની વર્તમાન સ્થિતિ તથા...