સચિન લાજપોર જેલમાંથી મુક્ત થયા બાદ ગુજસીટોક ના આરોપી અને.તેના માણસોને ફિલ્મી સીન સપાટા કરવા ભારે પડ્યા,નવની અટકાયત
Majura, Surat | Sep 16, 2025 બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર લાજપોર જેલ બહારનો વીડિયો વાયરલ થયો હતો.ગુજસીટોક ના ગુનાના આરોપસર જેલમુક્ત થયા બાદ આશિષ ચીકણા ના સ્વાગતમાં તેના માણસો દ્વારા જેલ બહાર ફિલ્મી ઢબે સીન સપાટા કરવામાં આવ્યા હતા.જેનો વીડિયો સોશિયલ.મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં લોકોએ કાળા કાંચવાળી કાર સાથે કાફલો કાઢ્યો હતો.આ વાયરલ વીડિયો બાદ સચિન પોલીસે આશિષ ચીકણા સહિત નવ લોકોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.