ગોધરા: તાલુકાના ભામૈયા FCI ગોડાઉન પાછળ આવેલ સોનેલાવ તળાવ નજીકમાં ખેતરમાં કુવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો