નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યશ્રીઓ સાથે આજનો સંવાદ ખૂબ ઊર્જામય બની રહ્યો. મને વિશ્વાસ છે કે સૌ સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યો પોતાનાં ગામને વિકાસની નવી ઊંચાઈઓ સુધી લઇ જશે.
#ViksitGramViksitGujarat
crpaatil
36.3k views | Gujarat, India | Jul 5, 2025
લુણાવાડા: મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ કડાણા તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ વીરપુર તાલુકામાં એક ઇંચ વરસાદ
hirenpandya.mahisagar
Lunawada, Mahisagar | Jul 6, 2025
લુણાવાડા: મોહરમ પર્વ નિમિત્તે લુણાવાડા શહેર તાજીયાના જુલુસ નીકળ્યા
hirenpandya.mahisagar
Lunawada, Mahisagar | Jul 6, 2025
બાલાસિનોર: ધોધમાર વરસાદને લઈ અને બાલાસિનોર થી લુણાવાડા તરફ જતા માર્ગ ઉપર પાલિકા પાસે પાણી ભરાયા