ચોટીલા: ચોટીલા રાજકોટ-અમદાવાદ હાઈવે પર બે યુવકોએ બાઈક પર સૂતા-સૂતા જોખમી સ્ટંટ કર્યા બાઈક પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર બે યુવકો દ્વારા બાઇક પર જોખમી સ્ટંટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના મોલડી ગામ નજીક બની હતી ચોટીલા હાઈવે પર જોખમી સ્ટંટ કરતા શખ્સનો વિડિઓ વાયરલ થયા બાઈક પર બે યુવાનો સુતા સુતા સ્ટંટ કરતા હોવાનો વિડિઓ થયો કેમેરામાં કેદ થયા હતા ભારે વાહનોને રોંગ સાઈડમાં ઓવરટેક કરતા નજરે પડ્યા હતા આવી રીતે જોખમી સ્ટંટ થી યમરાજને આમંત્રણ આપવામાં સમાન છે