પાલીતાણા: તળાજા તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું
તળાજા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતોએ વિવિધ માર્ગો લઈને આજે તળાજા તાલુકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું