તિલકવાડા: ઉનાળાની ભારે ગરમી અને બફાળા વચ્ચે તિલકવાડા અને દેવલિયા સહિતના વિસ્તારોમા વીજળીના કડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ
Tilakwada, Narmada | Jun 14, 2025
હાલ ઉનાળાની ભારે ગરમી ચાલી રહી છે ગરમી અને બફાળા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે વહેલી સવારથી જ ભારે ગરમી...