ગીરગઢડાના ભિયાળમાં સિંહણે પંચાયત રૂમ પાસે આશરો લીધો,વરસાદથી બચવા સિંહણ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી
Veraval City, Gir Somnath | Jul 15, 2025
ગીરગઢડાના ભિયાળ ગામમાંથી એક અનોખી ઘટના સામે આવી છે.રાત્રે શિકારની શોધમાં નીકળેલી સિંહણએ ગ્રામ પંચાયતના રૂમ પાસે આશરો...