શહેરા: વાડોદર ગામે ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત જાગૃતિ અને સંપૂર્ણ લાભ વિતરણ શિબિરનું આયોજન કરાયું હતું
Shehera, Panch Mahals | Jul 16, 2025
પંચમહાલ જીલ્લાની વાડોદર પ્રાથમિક શાળા ખાતે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં...