વલસાડ: રેલવે પોલીસ સ્ટેશન ખાતે 2 વર્ષમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી રેલવે પોલીસએ કરી
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 8:15 કલાકે પ્રેસનો દ્વારા રેલવે પોલીસે આપેલી| વિગત મુજબ રેલવે અધિક પોલીસ મહાનિર્દેશકની સૂચના મુજબ રેલવે પોલીસ સ્ટેશનમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત કામગીરી રેલવે પોલીસ કરી રહી હતી જેના અનુસંધાને ડ્રાઈવ અંતર્ગત વલસાડ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષમાં ચોરીના ગુનામાં છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે અને આરોપીઓને ઝડપી આગળની વધુ કાર્યવાહી રેલવે પોલીસે હાથ ધરી છે.