ઘોઘા: ઘોઘા હનુમાનજી ગૌ શાળા પાસે એક આમલી થઈ ધરાશાયી
ઘોઘા હનુમાનજી ગૌ શાળા પાસે એક આમલી અડધી થઈ ધરાશાય હાલ સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘોઘા પીપળીયા રોડ ઉપર હનુમાનજી ગૌશાળા પાસે એક આમલી નો અડધો ભાગ રોડ ઉપર થઈ ધરાસાય આ આમલી ધરાશાય થતા સદ નસીબે મોટી જાન હાની ટળી આ આમલી ધરાસાય થતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગની ટિમ દ્વારા રોડ ઉપર પડેલ આમલીને તાત્કાલિક ઉપાડી લેવામાં આવી હતી