ધારી: ચલાલા હરિબા મહિલા કોલેજ ખાતે ભૂમિ પૂજન નું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Sep 17, 2025 ધારી તાલુકાના ચલાલા હરિબા મહિલા કોલેજ તેમજ શાંતિકુંજ પ્રેરિત ખાતે પ્રાણીઓ માટે સંગ્રહાલય નું આયોજન તેમજ હોસ્પિટલ નું લોકાર્પણ કાર્યક્રમ ગાયત્રી ઉપાસક દીદી દ્વારા રાખેલ હતું જેમાં સમગ્ર આયોજન ડોક્ટર રતિદાદા. મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા રાખવામાં આવે જેમાં પાલિકા ઉપપ્રમુખ સહિતના વ્યક્તિઓ ઉપસ્થિતિમાં યોજાયો હતો..