સાવલી: સાવલી માં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત નાં આગમન ને પગલે પાલિકા અને આર એન્ડ બી વિભાગ દ્વારા ખાડા પુરાણ અને રસ્તો બનાવવા ન
સાવલી માં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત નાં આગમન ને પગલે પાલિકા અને આર એન્ડ બી વિભાગ દ્વારા ખાડા પુરાણ અને રસ્તો બનાવવા નું કામ ચાલુ કર્યું રાજ્યપાલ શ્રી જવાના રૂટ ને આર એન્ડ બી દ્વારા યુદ્ધ નાં ધોરણે ચમકાવી દીધો સફેદ પડદા ,નવો રોડ, રસ્તા પર દબાણ દૂર જોવા મળ્યું ભાદરવા ચોકડી થી વાડી તલાવડી સુધી મસ મોટા ખાડા માંથી રોજ બરોજ લોકો ને જવું પડતું ત્યારે લોકો ની રાવ સાભળવા કોઈ હતું નહિ ને રાજ્યપાલ નાં આગમન પૂર્વે પાલિકા ઊંઘ માંથી ઊઠી