ઉમરપાડા: તાલુકાની જંગલ જમીન પર મહારાષ્ટ્ર અને સાગબારા તાલુકાના લોકોએ કરેલ દબાણો દૂર કરવાની માગ સાથે આદિવાસી સમાજે નિશાળ રેલી યોજી