દાહોદ: સશક્ત નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત લીમખેડા ખાતે રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો
Dohad, Dahod | Sep 17, 2025 સશક્ત નારી – સશક્ત પરિવાર અભિયાનના અનુસંધાનમાં તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી, લીમખેડા દ્વારા રેડ ક્રોસ સોસાયટી, દાહોદના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લીમખેડા તાલુકાના રક્તદાતાઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માનવતાની સેવા માટે