ધારીના વિકલાંગ રીક્ષા ડ્રાઇવરની માનવતા મહેકી ઊઠી. એસટી બસમાં સફર કરનાર વ્યક્તિની તબિયત લથડતા તાત્કાલિક પોતાની રિક્ષા મારફત તબિયત લથડનાર વ્યક્તિને સરકારી દવાખાને પહોંચાડ્યો રીક્ષા ચલાવનાર પોતે પણ વિકલાંગ છે તેમ છતાં તેના દ્વારા એક ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે..