છોટાઉદેપુર: ધારાસભ્યની રજૂઆતને પગલે જેતપુર પાવી તાલુકામાં વિકાસના કામો માટે રૂ.19.45 કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ
Chhota Udaipur, Chhota Udepur | Jul 18, 2025
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે છોટાઉદેપુર વિધાનસભામાં સમાવેશ જેતપુર પાવી તાલુકામાં...