ટંકારા: ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કરાયેલ સેટેલાઈટ સર્વે બંધ કરવા આમ આદમી પાર્ટી ટંકારાની માગ
Tankara, Morbi | Sep 16, 2025 ટંકારા તરફથી મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, સેટેલાઈટ સર્વે તરત જ બંધ કરવો જોઈએ, ખેડૂતોને માત્ર તલાટી કમ મંત્રીના મગફળી વાવેતરના દાખલા આધારે જ ટેકાના ભાવનો લાભ આપવા આમ આદમી પાર્ટીની માંગ.