ઘોઘા: ઘોઘા તાબેના ભુતેશ્વર ગામે એક યુવકે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ઘોઘા તાબેના ભુતેશ્વર ગામે એક યુવકે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે રહેતા વિનુભાઈ નામના વ્યક્તિએ તેમનાજ ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે રહેતા અને ખોડીયાર રાજપરા ગામે પિયર ધરાવતા આરતીબેન ગઈ તારીખ 26 9 2025 ના રોજ કેરોસીન છાંટી સળગી જતા સારવાર દરમિયાન આરતીબેન નું મોત નીપજ્યું હતું ત્યારે ઘોઘા પોલીસ સ્ટેશનમાં મિલનભાઈ ધનજીભાઈ રાઠોડ આનંદ મનસુખભાઈ દેલવાડીયા ગોપાલભાઈ અશોકભાઈ રાઠોડ