મહેમદાવાદ: રૂ.1,66 કરોડના ખર્ચે કેદાસપુરા વિરોલ ઍપ્રોચરોડ રસ્તાના અને રૂ.1,07કરોડનાખર્ચે કતકપુરાથી છાપરાના રસ્તાના કામનુ ખાતમુહર્ત
રૂ. 1.66ના ખર્ચે કેદાસપુરા (વિરોલ )ઍપ્રોચ રોડ (રસ્તાના નવીનીકરણ)કામ અનેરૂ.1.07 કરોડના ખર્ચે કતકપુરા ગામથી છાપરા ગામને જોડતા રસ્તાના નવીનીકરણ કામનું ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયુ ખાતમુહર્ત. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સાથે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રી ગૌતમસિંહ ચૌહાણ, BJP તા.પ્રમુખશ્રી વિષ્ણુસિંહ ડાભી,તા.પંચાયત પ્રમુખશ્રી જેવા અનેક મંચસ્થ મહાનુભાવોનું ગ્રામજનોએ ફૂલહારથી સ્વાગત તૅમજ સન્માન કરી સરકારશ્રીઅને ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો.