વડોદરાના અટલ બ્રિજ પર ર ગત રાતે ત્રણથી ચાર કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો,જોકે કોઈને જાણ હની થઈ નથી પણ ત્રણે ત્રણ કારણોને ભારે નુકસાન થયું હતું અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો વારંવાર અટલ બ્રિજ ઉપર ફુલ સ્પીડે કાર ચાલકો કાર હંહકારે છે અને જેના કારણે અકસ્માત સર્જાય છે જોકે બ્રિજ વાહન ચાલકો માટે સરળ બને એની માટે બ્રિજ બનાવ્યો છે પણ ફૂલ સ્પીડે કાર ચાલકો તથા અન્ય વાહનો ચલાવે છે જેના કારણે આ અકસ્માત સર્જાય છે.