નવસારી: નોટરી તરીકે તેમની પસંદગી થઈ હતી તેવા દીપક ગુપ્તાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નોટરીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યુ
જે વકીલોના નોટરી તરીકેના નામોની જાહેરાત થઈ હતી. તે તમામને આજ રોજ રોજ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે નોટરી નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. તમામ નોટરી ને અભિનંદન પાઠવ્યા હતા.