રામદેવ નગરમાં મારામારીની ઘટના યુવકને ઇજા થતા સારવાર માટે સરટી ખસેડવામાં આવ્યો
Bhavnagar City, Bhavnagar | Nov 13, 2025
ભાવનગર શહેર ના રામદેવનગર શેરી નંબર-2માં રહેતા અશોકભાઈ ઓધાભાઈ બારૈયાને તેમની પાછળની ગોપાલ સોસાયટી વિસ્તારમાં પાનમાળ ખાવા ગયા હતા તે સમયે વિશાલ પ્રદીપભાઈ મકવાણા અને સુનિલભાઈ પ્રદીપભાઈ મકવાણા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં અશોકભાઈ ને ઇજા થતાં સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.