થરાદ: ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન મામલે થરાદ કલેકટરને રજૂઆત બાદ કિસાન સંઘ આગેવાને મીડિયામાં પ્રતિક્રિયા આપી
ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન મામલે ખેડૂતોના બેંક ખાતામાં તાત્કાલિક પૈસા નાખવા થરાદ કલેકટરને રજૂઆત કરવા કિસનસંઘ ના આગેવાનો પહોંચ્યા હતા અને ખેડૂતો ને થયેલ નુખશાન નું વળતર તાત્કાલિક સહાય તાત્કાલિક ચૂકવવા રજૂઆતો બાદ મીડિયામાં કિસનસંઘ ના આગેવાને પ્રતિક્રિયા આપી હતી