હિંમતનગર: ક્લેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાની બેઠક મળી, ફાળવેલો ટાર્ગેટ પૂર્ણ કરવા જિલ્લા ક્લેક્ટરે આપી સૂચનાઓ