ધ્રોલ: બરનાલા વાડી વિસ્તારમાં આખલાઓના ઝઘડામાં પોલ તૂટી પડતા PGVCL દ્વારા 45 દિવસ પછી પણ કામ ન કરાતા ખેડૂતોએ નારાજગી દર્શાવી