થરાદ: ખોટા નંબર વાળી સ્વીફ્ટ ગાડી માંથી 1120 બોટલ બિયર ઝડપી પાડતિ થરાદ પોલીસ જ્યારે આરોપી ફરાર ત્રણ સામે ગુન્હો નોંધાયો
થરાદ પોલીસ ના માણસો કરબૂણ પાસે પેટ્રોલિંગ માં હતા ત્યારે સ્વિફટ ગાડીને ઉભી રાખવાનું કહેતા ગાડી ઉભી ન રાખી ભગાડી મૂકી હતી જેનો પોલીસે પિસો કરી ખોડા રોડ પર પહચ્યાં બાદ રાજસ્થાન તરફ કાચા નેલિયામાં ગાડી ફસાઈ જતા ચાલક ફરાર થયો હતો અને તપાસ કરતા ખોટી નંબર પ્લેટ નંબર જી જે ૦૮ એ જે ૪૫૯૫ વાળી સ્વીફ્ટ ગાડી જેનો સાચો રજી. નંબર જી જે ૧૮ બી ડી ૧૦૩૨ તેમાં થી 1120 બોટલ બિયર ઝડપ્યું હતું અને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી થરાદ પોલીસે