ઘોઘા: હવામાન વિભાગે આપેલ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઈ ઘોઘાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
હવામાન વિભાગે આપેલ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી ને લઈ ઘોઘા ના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો આજરોજ તા 28/10/25 ના રોજ ઘોઘા ખાતે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હવામાન વિભાગ દ્વારા આપેલ ભારે વરસાદ અને વાવાઝોડા ની આગાહી ને લઈ ઘોઘા ના દરિયા માં ભારે કરંટ જોવા મળ્યો હતો અને 3 ફૂટ થી પાણ વધારે દરિયામાં મોજા ઉછળ્યા ....