વાંસદા: ભીનાર ગામે અજગર દેખાયો હોવાની ઘટના
નવસારીના ભીનાર ગામ ખાતે અજગર દેખાયો હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં મહાકાય અજગર ફરી રહ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. મહત્વનું છે કે આ દ્રશ્યો જોઈને લોકોમાં ભાઈનો માહોલ પણ ફેલાયો હતો. કે બુધવારે આ વિડીયો સમાવ્યો હતો./