ઠાસરા ના ગોડ જ સીમ વિસ્તારમાંથી તેલ જેટલા ચંદનના ઝાડની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘોડે જ સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને માત્ર 30 મિનિટ જેટલા સમયગાળામાં તેલ જેટલા ચંદનના ઝાડ ચોરીને ફરાર થયા હતા જેની કિંમત 6.50,000 જેટલી થાય છે. ત્યારે સમગ્ર મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.