વ્યારા: વ્યારા તાલુકાના કાંજણ નજીક નેશનલ હાઈવે પર ભુવા પડતા મોટા વાહનો માટે રસ્તો બંધ કરાયો.
Vyara, Tapi | Sep 17, 2025 વ્યારા તાલુકાના કાંજણ નજીક નેશનલ હાઈવે પર ભુવા પડતા મોટા વાહનો માટે રસ્તો બંધ કરાયો.તાપી જિલ્લાના વ્યારા થી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે પર કાંજણ ગામ નજીક નાના ગળનાળા પર ત્રણ જેટલા ભુવા પડી જતા નેશનલ હાઈવે તંત્ર દ્વારા મોટા અને ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ છે.