અગાઉ કરેલ ફરીયાદની દાજ રાખી તુરખા ગામે કારમાં આગ લગાડી કાચ તોડી નુકસાન કરનારા 5 ઈસમો વિરુદ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ