વિસાવદર: વિસાવદર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
જેમાં કાશી વિશ્વનાથ મંદિર વિસાવદર ખાતે ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા પૂજા અર્ચના કરી પીએમ મોદી સાહેબ ની સવાસ્તવ તંદુરસ્ત અને બીદ આયુષ માટે પ્રાર્થના કરેલ હતી જેના ભાગરૂપે વિસાવદર શહેર ભાજપ તેમજ નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા