વેરાવળમાં મોદીની વાડી વિસ્તાર નજીક અનૈતિક પ્રવૃતિઓ પર પોલીસ દ્વારા રેડ કરાઈ, પીઆઇએ તેમની કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 17, 2025
વેરાવળમાં અનૈતિક દેહવ્યાપાર પર પોલીસનો દરોડો.મોદીની વાડી નજીકના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાની જાણ પોલીસને થતા કાર્યવાહી કરવામાં આવી.પોલીસે મકાન માલિક સહિતનાઓ પર ગુન્હો નોંધી રૂ.24 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો.સમગ્ર બાબતે સિટી પીઆઈ એચ.આર.ગોસ્વામીએ આપી પ્રતિક્રિયા