મોરબી: મોરબીમાં ઈન્કમટેક્સના દરોડા યથાવત, 3 કરોડની રોકડ મળી આવી
Morvi, Morbi | Sep 17, 2025 મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ તેમજ તેમની સાથે જોડાયેલ બિલ્ડર સહિતના લોકોને ત્યાં ગયકાલે દરોડા મોડી રાત્રી સુધી યથાવત રહ્યા હોવાની વિગતો સામે આવી છે. આઇટીના દરોડામાં ત્રણ કરોડની રોકડ મળ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે.