લીંબડી: લીંબડી શહેરમા નગરપાલિકા સફાઈ તંત્રના પોસ્ટર નીચે જ
આઝાદ ચોક મા કચરો ઠલવાતા લોકોમાં રોષ નિલેશ ભાઈ ચાવડા એ પ્રતિક્રિયા આપી
Limbdi, Surendranagar | Jul 14, 2025
નગરપાલિકા તંત્ર દ્વારા જ શહેરમા વિવિધ સ્થળોએ શહેર સ્વચ્છતા અભિયાન ના ભીંત ચિત્રો દોરી લોકો મા જાગૃતિ લાવવા માટે તેનો...