નડિયાદ: વડતાલ ધામ નૂતન અક્ષર ભુવન ખાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાતનો ૬૫મો સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી.