ઉમરગામ: વિશ્વ આદિવાસી દિવસની જેમ બિરસામુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી ભાજપ કરશે
આગામી તારીખ 15નવેમ્બરે શ્રી બિરસામુંડાની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં 7 નવેમ્બરે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જગદીશ પંચાલ ઉમરગામ સરઇ ખાતે સભા કરી યાત્રાનો પ્રારંભ કરાવશે.