ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદિશભાઈ વિશ્વકર્માં જીએ આજે “દેવદિવાળી” અને “કાર્તિક પૂર્ણિમા”ના પાવન દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ મધ્યે શ્રી નરનારાયણ દેવ ના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી તથા સંત-મહંતો ના આશીર્વાદ મેળવ્યા.