ઘોઘા: હવામાન વિભાગની ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઇ ઘોઘા જેટી ખાતે ત્રણ નંબરનું સિંગલ લગાવવામાં આવ્યું
હવામાન વિભાગની ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઇ ઘોઘા જેટી ખાતે ત્રણ નંબરનું સિંગલ લગાવવામાં આવ્યું હવામાન વિભાગે આપેલ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઈ ભાવનગર વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે ત્યારે ઘોઘા જેટલી ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યો હવામાન વિભાગે આપેલ ભારે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયાઈ વિસ્તારની આસપાસ રહેતા લોકોને સાવચેતીથી રહેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું