કાલોલ તાલુકાના વેજલપુર ગામની વતની હાલ અમેરિકામાં ધોરણ ચાર માં અભ્યાસ કરતી ગુજરાત ની દીકરી વેદાંશી સોની એ શાળા માં નિબંધ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને સૈનિકોની સેવા, સમર્પણ અને દેશપ્રેમ અંગે નિબંધ લખી શાળા માં પ્રથમ કમાંક મેળવ્યો હતો જેથી શાળા દ્વારા સ્કૂલના વિશાળ ઓડિટોરીયમમાં વિશાળ આયોજન કર્યું હતું જેમાં વેદાંશીએ ત્રણ મિનિટ ની સ્પીચ આપી ને ગુજરાત નું ગૌરવ વધાર્યું ધોરણ ૪ માં અભ્યાસ કરતી વેદાંશી સોની એ શાળા માં નિબંધ સ્પર્ધા માં પ્રથમ કમાંક મેળવ્ય